બાળકોને બ્રેસિસની જરૂર શા માટે પડે છે?
બ્રેસિસ માત્ર દેખાવ માટે નથી તે નીચે મુજબની સમસ્યાઓ સુધારવા માટે મહત્વપૂર્ણ છે.

- તિરાડ અથવા એક જ સ્થાન પર વધુ દાંત
- દાંત વચ્ચે ખાલી જગ્યા
- ઉપર કે નીચેના દાંતનું અસમાન જોડાણ (overbite/underbite)
- જડબાના ગ્રોથમાં તકલીફ
- બોલવામાં કે ખાવામાં મુશ્કેલી
જો આ સમસ્યાઓ સમયસર સુધારી ન શકાય, તો ઉંમર વધતાં તે વધુ જટિલ બની શકે છે.
બ્રેસિસ શરૂ કરવાની યોગ્ય ઉંમર:-
બાળકને લગભગ 7 વર્ષની ઉંમરે પ્રથમ ઓર્થોડોન્ટિક ચેકઅપ કરાવવી યોગ્ય ગણાય છે. આ ઉંમરે દૂધના અને કાયમી દાંત બંને હાજર હોય છે, જેથી દાંતની ગોઠવણીના પ્રારંભિક તબક્કે જ સમસ્યા ઓળખી શકાય. ઘણા કિસ્સામાં તરત બ્રેસિસની જરૂર નથી ક્યારેક માત્ર હેબિટ-બ્રેકિંગ એપ્લાયન્સ અથવા સ્પેસ મેઇન્ટેનર પૂરતા રહે છે.
બાળકો માટે બ્રેસિસના પ્રકાર
- મેટલ બ્રેસિસ – મજબૂત અને પરંપરાગત વિકલ્પ.
- સેરામિક બ્રેસિસ – દાંતના રંગના અને દેખાવમાં આકર્ષક.
- સેલ્ફ લાઇગેટિંગ બ્રેસિસ – વધુ આરામદાયક અને ઓછા એડજસ્ટમેન્ટની જરૂર.
- ક્લિયર એલાઇનર્સ – પારદર્શક અને કાઢી શકાય તેવા; મોટા બાળકો કે ટીનએજર્સ માટે યોગ્ય.

Parshvi Dental Care ખાતે બાળકની જરૂરિયાત પ્રમાણે પરંપરાગત અને આધુનિક બંને વિકલ્પો ઉપલબ્ધ છે,
બ્રેસિસના ફાયદાઓ:-
- જડબાનું ગ્રોથ યોગ્ય રીતે થાય છે
- દાંતને નુકસાન થતું અટકે છે
- બોલવામાં અને ચાવવામાં સુધારો થાય છે
- આત્મવિશ્વાસ વધે છે
- ભવિષ્યની ડેન્ટલ સમસ્યાઓ અટકે છે
જો તમારા બાળકના દાંત અયોગ્ય રીતે ગોઠવાયેલા લાગે છે કે ખરાબ આદત જેવી કે અંગુઠો ચૂસવાની છે, તો વહેલી તકે Pediatric Dentist in Junagadhની સલાહ લો.
Parshvi Dental Care, Junagadh ખાતે બાળકો માટે સુરક્ષિત અને અસરકારક બ્રેસિસ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે જેથી તમારા બાળકનું સ્મિત આરોગ્ય અને આત્મવિશ્વાસ સાથે વધે.

Why Do Kids Need Braces?
Braces aren’t just for looks — they help fix functional issues like:
- Crooked or crowded teeth
- Gaps between teeth
- Overbite or underbite
- Jaw growth problems
- Speech or chewing difficulty
If left untreated, these problems can get worse as the child grows, making treatment longer and more complex later.
When Is the Right Age to Visit an Orthodontist?
The ideal age for the first orthodontic check-up is around 7 years.
At this stage, a child has both milk and permanent teeth, allowing the dentist to identify developing alignment issues early.
Early evaluation doesn’t always mean braces right away sometimes, preventive steps (like habit-breaking appliances or space maintainers) are enough to guide proper tooth growth.

Types of Braces for Kids
- Metal Braces – Strong and commonly used for complex cases
- Ceramic Braces – Tooth-colored, more aesthetic option.
- Self-Ligating Braces – Require fewer adjustments, more comfortable.
- Clear Aligners – Transparent and removable; great for older kids or teens.
At Parshvi Dental Care, both traditional and modern options are available, customized to your child’s comfort and dental needs.
Benefits of Early Orthodontic Treatment
- Guides jaw growth properly
- Reduces risk of tooth damage
- Improves speech and chewing
- Builds confidence in smiling
- Prevents future dental complications

Early orthodontic care helps children grow up with not just straight teeth, but a healthy bite and confident smile.
If you notice irregular teeth, open bite, or thumb-sucking habits, it’s best to consult a Pediatric Dentist in Junagadh early.
Visit Parshvi Dental Care to explore braces and orthodontic options specially designed for kids for a smile that grows beautifully with your child.
