ઘણા માતાપિતા જોવે છે કે ડેન્ટલ ક્લિનિકમાં જતા પહેલાં બાળક ડરી જાય છે. આ સામાન્ય વાત છે, કારણ કે બાળકોમાં ડેન્ટલ ડર (Dental Anxiety) ઘણી વાર જોવા મળે છે. Parshvi Dental Care, Junagadh, Dr. Bhumika Hirpara (MDS Pedodontics) માને છે કે દરેક બાળકને ડર વગર અને આનંદભરી ડેન્ટલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ.
બાળકો ડેન્ટિસ્ટથી કેમ ડરે છે?

બાળકોને અજાણ્યા વાતાવરણથી ડર લાગે છે. ડેન્ટલ મશીનોનો અવાજ, તેજ લાઇટ, અથવા અન્ય લોકોની વાતો સાંભળીને પણ ડર ઉત્પન્ન થાય છે. ક્યારેક અગાઉનો ખરાબ અનુભવ પણ કારણ બને છે.
ડૉ. ભૂમિકા કેવી રીતે બાળકોનો ડર દૂર કરે છે?
- ક્લિનિકનું વાતાવરણ કલરફુલ અને ફ્રેન્ડલી રાખવામાં આવ્યું છે જેથી બાળકને ઘર જેવી લાગણી થાય.
- ટ્રીટમેન્ટ પહેલાં સરળ અને પ્રેમાળ શબ્દોમાં સમજાવાય છે કે શું થવાનું છે.
- “ટેલ-શો-ડુ” ટેકનિક દ્વારા પહેલે સમજાવવામાં આવે છે પછી સાધનો બતાવવામાં આવે છે અને પછી ધીમેથી ટ્રીટમેન્ટ થાય છે.
- જો બાળક વધારે ડરે, તો હેપ્પી ગેસ (Nitrous Oxide) દ્વારા હળવી સેડેશન આપવામાં આવે છે, જેથી બાળક શાંત રહે.
માતાપિતાએ શું કરવું જોઈએ?
- ડેન્ટિસ્ટ વિશે હંમેશા પોઝિટિવ વાત કરો. “દુખશે” અથવા “ઇન્જેક્શન” જેવા શબ્દો ટાળો.
- બાળકને એની ફેવરિટ ટૉય અથવા બ્લેન્કેટ લઈ જવા દો.
- સવારે ટાઇમમાં એપોઇન્ટમેન્ટ લો જ્યારે બાળક તાજું અને ઉત્સાહિત હોય.
- ટ્રીટમેન્ટ પછી બાળકને બ્રેવ હોવા માટે શાબાશી આપો.
બાળકનો આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે:-

જ્યારે બાળકને પહેલીવાર સારા અનુભવ મળે છે ત્યારે પછી ડેન્ટલ વિઝિટ એ સહજ અને સકારાત્મક બનતી જાય છે.
Dr. Bhumika Hirpara (MDS Pedodontics) માતા-પિતાને સલાહ આપે છે કે બાળકને એક વર્ષ થી જ ડેન્ટિસ્ટ પાસે લઈ જવાનું શરૂ કરો – તેથી તે ડેન્ટલ વિઝિટને જીવનનો સામાન્ય અને આનંદદાયક ભાગ માને.
Parshvi Dental Care, Junagadh નું વિશ્વાસપાત્ર બાળકોનું ડેન્ટલ ક્લિનિક – જ્યાં સ્નેહ અને સ્મિત સાથે દરેક બાળકની સારવાર થાય છે.
Many parents notice that their child feels nervous or scared before visiting the dentist. This is completely normal dental anxiety in kids is very common. At Parshvi Dental Care, Junagadh, Dr. Bhumika Hirpara (MDS Pedodontics) believes that every child deserves a positive and fear-free dental experience.
Why Children Fear the Dentist
Kids often fear the unknown. The sound of dental tools, the bright lights, or even hearing others talk about dental pain can make them anxious. Sometimes, a previous negative experience also adds to the fear.
How Dr. Bhumika Makes Dental Visits Stress-Free

At Parshvi Dental Care, the team follows a child-friendly approach where comfort and communication come first.
• The clinic has a warm and colorful atmosphere that makes children feel at home.
• Dr. Bhumika and her staff use simple, friendly words to explain what will happen before any procedure.
• For children with higher anxiety, “Tell-Show-Do” technique is used first explaining, then showing the tools, and finally performing the treatment gently.
• For extra comfort, mild sedation options like Happy Gas (Nitrous Oxide) are available, making the visit calm and relaxed.
What Parents Can Do Before the Appointment
- Talk positively about the dentist. Avoid using scary words like “pain” or “injection.”
- Let your child bring their favorite toy or soft blanket for comfort.
- Schedule appointments in the morning when kids are fresh and energetic.
- Reward and praise them afterward for being brave.

Helping Your Child Build Confidence
When a child has a good first experience, dental visits become easy for life. Regular check-ups also help detect small problems early, saving time, cost, and discomfort later.
Dr. Bhumika Hirpara encourages parents to introduce children to the dentist as early as age 1, so they grow up seeing dental visits as a normal and happy routine.
Parshvi Dental Care – your trusted Children Dental Clinic in Junagadh – ensures gentle care, patience, and lots of smiles!
