તમારા બાળકની દાંત કકડાવવાની આદત બાળકના દાંતને નુકશાન પહોંચાડી શકે છે. Protect Your Child’s Teeth: Addressing Teeth Grinding Early
દાંત કકડાવવું , જેને બ્રુક્સિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બાળકોમાં સામાન્ય ટેવ છે, પરંતુ જો તેને અવગણવામાં આવે તો તે ગંભીર દાંતની સમસ્યાઓ તરફ દોરી શકે છે. જ્યારે કેટલાક બાળકો આ આદત છોડી દે છે, તો અન્ય બાળકો દાંત કકડાવતાં રહે છે, જેના પરિણામે તેમના દાંત અને પેઢાને નુકસાન થાય છે. દાંત કકડવાના […]










