બાળકોમાં દાંત સડો – કારણો, બચાવ અને નવી ટ્રીટમેન્ટ્સ | Tooth Decay in Children: Causes, Prevention, and Modern Treatments
બાળકનો હસતો ચહેરો જોતા દરેક માતા-પિતાને આનંદ થાય છે પણ નાના બાળકોમાં થતો દાંત સડો (Tooth Decay) એ સ્મિતને બગાડી શકે છે. નાના બાળકને દાંતમાં દુખાવો, ખાવામાં તકલીફ કે ઇન્ફેક્શન થવું – આ બધી બાબતો સામાન્ય છે પણ રોકી શકાય તેવી છે. Junagadhમાં Parshvi Dental Care ખાતે Dr. Bhumika Hirpara (MDS – Pedodontics & Preventive […]









