બાળકોમાં ડેન્ટલ ઇજા (ટ્રોમા) થાય ત્યારે માતા-પિતાએ શું કરવું ? | Emergency Dental Trauma in Kids – What Parents Should Do Immediately
બાળકો રમતાં-કૂદતાં ઘણીવાર પડી જાય છે કે ક્યાંક અથડાઈ જાય છે. એ સમયે દાંત તૂટી જવો, દાંત ખસી જવો કે પેઢામાં કટ લાગી જવો જેવી ડેન્ટલ ઇજા થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘબરાશો નહીં શાંતિથી યોગ્ય પગલું ભરશો તો દાંત બચી શકે છે. Parshvi Dental Care, Junagadh ખાતે Dr. Bhumika Hirpara (MDS – Pedodontics & […]










