બાળકમાં ટંગ ટાઈ શું છે? તેના લક્ષણો અને લેસર ટ્રીટમેન્ટ વિશે જાણો | Tongue Tie in Babies: Symptoms, Diagnosis, and Laser Treatment Options
ટંગ ટાઈ શું છે? જીભ નીચે એક પાતળું ટિશ્યુ (ફ્રેનમ) હોય છે. જો આ ટિશ્યુ નાનું કે ટાઈટ હોય તો બાળક જીભને સારી રીતે હલાવી શકતું નથી. આ સ્થિતિ જન્મથી જ હોય છે અને નાના બાળકમાં દૂધ પીવામાં અથવા પછી બોલવામાં મુશ્કેલી લાવી શકે છે. ટંગ ટાઈના સામાન્ય લક્ષણો નાના બાળકમાં મોટા બાળકોમાં:- પેડિયાટ્રિક ડેન્ટિસ્ટ […]

