“હેપી ગેસ” દ્વારા બાળકોની ડેન્ટલ ટ્રીટમેન્ટ કેવી રીતે આરામદાયક બને છે ? | How Nitrous Oxide (“Happy Gas”) Makes Dental Visits Comfortable for Kids
ઘણા બાળકો માટે ડેન્ટિસ્ટ પાસે જવું થોડી ડરાવણી વાત હોય છે. મશીનનો અવાજ, ઇન્જેક્શનનો ભય કે અજાણી જગ્યા – એ બધાથી બાળક અચકાય છે. પણ હવે બાળકોને આરામથી ટ્રીટમેન્ટ આપવા માટે એક ખાસ અને સુરક્ષિત રીત છે – નાઇટ્રસ ઓક્સાઇડ, જેને આપણે “હેપી ગેસ” પણ કહીએ છીએ. Junagadhની Parshvi Dental Care ખાતે Dr. Bhumika Hirpara […]


