બાળકો માટે ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ એટલે દાંતને મજબૂત રાખવાનો સહેલો ઉપાય | Fluoride Treatment for Kids: How It Protects Tiny Teeth
માતા-પિતા હંમેશા ઇચ્છે છે કે તેમના બાળકના દાંત સડા વિનાના અને મજબૂત રહે છતાં ઘણી વાર દાંતની કીડા થઈ જાય છે, કારણ કે દાંતનું ઈનામેલ નબળું બની જાય છે. આવી સ્થિતિમાં ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ ખૂબ અસરકારક સાબિત થાય છે. Parshvi Dental Care, Junagadh ખાતે Dr. Bhumika Hirpara (MDS – Pedodontics & Preventive Dentistry) દ્વારા બાળકો માટે […]

