બાળકો માટે બ્રેસિસ – કઈ ઉંમરે શરૂ કરવી યોગ્ય છે? | Braces for Kids: When Is the Right Age to Start Orthodontic Treatment?
બાળકોને બ્રેસિસની જરૂર શા માટે પડે છે? બ્રેસિસ માત્ર દેખાવ માટે નથી તે નીચે મુજબની સમસ્યાઓ સુધારવા માટે મહત્વપૂર્ણ છે. જો આ સમસ્યાઓ સમયસર સુધારી ન શકાય, તો ઉંમર વધતાં તે વધુ જટિલ બની શકે છે. બ્રેસિસ શરૂ કરવાની યોગ્ય ઉંમર:- બાળકને લગભગ 7 વર્ષની ઉંમરે પ્રથમ ઓર્થોડોન્ટિક ચેકઅપ કરાવવી યોગ્ય ગણાય છે. આ ઉંમરે […]

