ટંગ ટાઈ શું છે?
જીભ નીચે એક પાતળું ટિશ્યુ (ફ્રેનમ) હોય છે. જો આ ટિશ્યુ નાનું કે ટાઈટ હોય તો બાળક જીભને સારી રીતે હલાવી શકતું નથી. આ સ્થિતિ જન્મથી જ હોય છે અને નાના બાળકમાં દૂધ પીવામાં અથવા પછી બોલવામાં મુશ્કેલી લાવી શકે છે.
ટંગ ટાઈના સામાન્ય લક્ષણો
નાના બાળકમાં

- સ્તનપાન દરમિયાન ચૂસવામાં મુશ્કેલી
- દૂધ પીવામાં વધુ સમય લાગવો
- પીતા સમયે ક્લિક અવાજ આવવો
- વજન ન વધવું
મોટા બાળકોમાં:-
- બોલવામાં અસ્પષ્ટતા (ચોક્કસ અવાજ બોલવામાં તકલીફ)
- જીભથી હોઠ ચાટવામાં મુશ્કેલી
- ખાવાના સમયે જીભ નીચે ખોરાક અટવાઈ જવો
પેડિયાટ્રિક ડેન્ટિસ્ટ દ્વારા મોઢાનું સામાન્ય પરીક્ષણ કરીને ટંગ ટાઈ સરળતાથી ઓળખી શકાય છે. જરૂર પડે તો બાળક માટે લેસર રિલીઝ ટ્રીટમેન્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.
લેસર ટંગ ટાઈ ટ્રીટમેન્ટ Parshvi Dental Care ખાતે આ ટ્રીટમેન્ટ ડાયોડ સોફ્ટ ટિશ્યુ લેસરથી કરવામાં આવે છે, તેના ફાયદા
- રક્તસ્ત્રાવ થતો નથી
- ટાંકા લેવાની જરૂર પડતી નથી
- ટ્રીટમેન્ટ લગભગ દુઃખાવારહિત છે
- ઝડપી હીલિંગ થાય છે
- ટ્રીટમેન્ટ માત્ર થોડા જ મિનિટોમાં પૂરી થાય છે અને બાળક થોડા સમયમાં ફરીથી દૂધ પી શકે છે.
લેસર પદ્ધતિશા માટે પસંદ કરવી?

- નરમ અને સચોટ સારવાર
- મોટાભાગે એનેસ્થીશિયાની જરૂર પડતી નથી
- દુઃખાવો ખૂબ જ ઓછો
- ઝડપી રિકવરી
જો તમારા બાળકને દૂધ પીવામાં તકલીફ પડે છે કે બોલવામાં મુશ્કેલી હોય, તો તેનું કારણ ટંગ ટાઈ હોય શકે છે. લેસર ટ્રીટમેન્ટ દ્વારા હવે આ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે.
બાળકોની સુરક્ષિત અને સ્પેશ્યલાઇઝ્ડ ડેન્ટલ કાળજી અને લેસર ટંગ ટાઈ ટ્રીટમેન્ટ માટે વિશ્વસનીય ક્લિનિક એટલે Parshvi Dental Care, Junagadh નો આજે જ સંપર્ક કરો.
What Is Tongue Tie?
A tongue tie happens when the thin tissue (called frenum) under the tongue is shorter or tighter than normal. This limits tongue movement.
This condition is usually present at birth and can affect how the baby breastfeeds or even how they speak later in childhood.
Common Signs of Tongue Tie
For Infants:
- Difficulty latching during breastfeeding
- Feeding for too long or getting tired quickly
- Clicking sound while feeding
- Poor weight gain
For Older Children:

- Speech problems (difficulty saying certain sounds)
- Trouble licking lips or ice cream
- Food stuck under the tongue frequently
Diagnosis
A pediatric dentist or pediatrician can easily diagnose tongue tie during a simple oral examination. If needed, parents are guided for a quick and safe laser release procedure.
Laser Tongue Tie Treatment
At Parshvi Dental Care, the laser release procedure is done using a diode soft tissue laser, which ensures:
- No bleeding
- No stitches
- Almost painless procedure
- Quick healing
The entire treatment takes only a few minutes, and babies can feed normally soon after.
Why Choose Laser Over Traditional Methods?

- Gentle and precise
- No anesthesia in most cases
- Minimal discomfort
- Faster recovery
If your baby struggles with breastfeeding or your child faces speech issues, tongue tie might be the cause. With advanced laser treatment, your child can enjoy pain-free feeding, better speech, and improved oral health.
For safe and specialized pediatric dental care, visit Parshvi Dental Care, Junagadh – your trusted clinic for Tongue Tie Laser Treatment.
